Friday 3 April 2015

બાળમેળો

તારીખ 30/3/2015 ના રોજ પ્રાથમિક શાળા કંબોડિયામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધો-6 થી 8 ના બધાં બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો અને ચિત્રકામ, રંગપુરણી, ક્વિઝ કોમ્પિટિશન, જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી.

Saturday 21 March 2015

આંતરરાષ્ટ્રીય વન દિવસ

"આંતરરાષ્ટ્રીય વન દિવસ" નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ નો સેટકોમ કાર્યક્રમ.

Thursday 19 March 2015

સફાઇ અભિયાન

સફાઇ અભિયાન અંતઁગત શાળાના બાળકોએ "સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા" નાટકની રજુઆત કરી.